શું વધુ સારુ તથા ફાયદાકારક ગણાય⁉️
પરિચય મેળા ની બાયોડેટા બુકલેટ E-Booklet (PDF),
......કે પછી.....
Bhudev Matrimony Website મા Registration ???
ઘણા પેરેન્ટ્સ અમને પૂછે છે, કે વિવાહ - લગ્ન પ્રોફાઈલ સર્ચ ઝડપી થાય તે માટે Biodata Booklet પરચેઝ કરવી કે પછી આપણી Bhudev Matrimony Website મા રેજિસ્ટ્રેશન કરવું ?
તો આજે આપણે જોઈશું કે, યોગ્ય વિવાહ પાત્ર સર્ચ માટે, બુકલેટ મા વધુ લાભ મળશે કે આપણી Bhudev Matrimony Website મા વધારે લાભ મળશે ?. આ લેખ અંત સુધી ધ્યાનપૂર્વક વાંચશો તથા તમે આ બાબતે જાતેજ નિર્ણય લેશો.
પેરેન્ટ્સ તથા ઉમેદવારો ની વિવાહ પ્રોફાઈલ સર્ચ માટે, ભૂદેવ મેટ્રિમોની સંસ્થા, નીચે મુજબ 2 પ્રકાર ની સર્વિસ આપે છે :
✔️ (1) Biodata Booklet / E-Booklet
✔️ (2) Bhudev Matrimony Website (With Smart Digital Features).
Booklet ના ફાયદા / નુકસાન :
✅ કોઈપણ સંસ્થા ના પરિચય મેળા ની Biodata બુકલેટ કે E-Booklet (Pdf) મા એકદમ Limited Biodata પ્રિન્ટ થઇ શકે છે.
✅ બુકલેટ મા લિમિટેડ બાયોડેટા હોવાથી તમને લિમિટેડ ચોઈસ મળે છે. અને...
✅ એટલે, દર વર્ષે, તમારે, વારંવાર નવી નવી બુકલેટ પરચેઝ કરવી પડે છે. ઘણા પેરેન્ટ્સ તો 5-7 વર્ષ મા, Rs. 500 વાળી 10-12-15 કે તેથી પણ વધુ (કુલ Rs 5000-7000 ની બુકલેટો) પરચેઝ કરતા હોય છે, તથા આમ ને આમ, આપણા ઉમેદવાર ના જીવન ના કિંમતી 5-7 વર્ષ પણ વહી જાય છે. આ કિંમતી સમય પછી ક્યારે પણ પાછો ફરીને નથી આવતો.
⁉️ બીજું કે, એકવાર બુકલેટ પ્રિન્ટ થયા પછી તેમા નવા બાયોડેટા એડ નથી થઇ શકતા, તથા વિવાહ થઇ જાય તો તેવા ઉમેદવાર ના બાયોડેટા ડીલીટ નથી થઇ શકતા. પણ જીવનસાથીની શોધ તો, સફળતા ના મળે ત્યાં સુધી સતત ચાલતી પ્રક્રિયા છે.
* તદ્દઉપરાંત, કોઈપણ બાયોડેટા Booklet મા તમને નીચે મુજબ ના લાભ પણ નથી મળતા :
❌ Unlimited Biodata નથી મળતા
❌ યોગ્ય Choice નથી મળતી
❌ Smart Search Features નથી મળતા
❌ Biodata Send & Received Tracking Dashboard નથી મળતું
❌ Direct & Easy WhatsApp Chatting નથી મળતું
❌ New Biodata Addition નથી શક્ય થતું
❌ Married Biodata Removal નથી શક્ય થતું
❌ WhatsApp Biodata Groups નથી મળતા
❌ Daily Biodata Updates નથી મળતા
❌ Personal Biodata Posting Services નથી મળતી
❌ Personal Help & Guidance નથી મળતું
❌ Android App Access નથી મળતું
❌ Bhudev Matrimony Welcome-Kit નથી મળતી
❌ Bhudev Matrimony Guidelines Handbook નથી મળતી
❌ AI Biodata Design Service નથી મળતી
❌ Basic Astrology Guidance નથી મળતું
⭐ Bhudev Matrimony Website Registration ના લાભ / ફાયદા : તો હવે આપણે જોઈશું Bhudev Matrimony Website મા રેજિસ્ટ્રેશન કરવાનાં 21 લાભ / ફાયદા.
BhudevMatrimony.com
NRI.BhudevMatrimony.com
Website Registration મા તમને દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની E-Booklet તો Free મળેજ છે, (એટલે તમારે વારે વારે, Rs 5000-7000 ની 12-15 બુકલેટ પરચેઝ નથી કરવી પડતી), તદુપરાંત તમને બીજા અમૂલ્ય 21 બેનીફીટ / લાભ પણ મળે છે, જેનાથી તમને યોગ્ય પાત્ર વધુ ઝડપી અને સહેલાઇ થી પ્રાપ્ત થાય છે. આ લાભ નીચે મુજબ છે :
✅ Website મા Unlimited Biodata મળે છે. સતત નવા બાયોડેટા મળે છે.
✅ વધુ યોગ્ય ચોઈસ પ્રોફાઈલ મળે છે.
✅ Website મા 9 Smart Features મળે છે
✅ દરેક પાત્ર સાથે Unlimited Direct WhatsApp Chatting મળે છે
✅ Unlimited Express Interest with Bell Notification મળે છે
✅ Send & Received Biodata Smart Tracking Dashboard મળે છે. (3-6 મહિના મા ક્યારે કોને તમે Biodata મોકલ્યો અને તમને કેટલા બાયોડેટા મળ્યા, કોનો Reply - જવાબ લેવાનો કે આપવાનો બાકી છે, આ બધું WhatsApp મા Track કરવું બઉ કઠિન છે. જયારે આપણી Bhudev Matrimony Website ના Smart Tracking Dashboard મા આ કાર્ય ખુબજ આસાન છે)
✅ દરેક ભૂદેવ પરિચય સંમેલન મા Free Registration, Free E-Booklet મળે છે. Special invitation Services તથા સ્થળ ઉપર અનેક ઉમેદવારો ના Stage Parichay જોવા મળે છે, તથા Meetings થાય છે.
✅ છેલ્લા 2 વર્ષ ના ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની આખી E-Booklet Library મળે છે જેમાં છે 36 ભૂદેવ E-Booklet તથા 10,000+ બાયોડેટા છે. (જેની કુલ કિંમત Rs 9000 Rs થાય છે)
✅ Website મા સતત New Biodata રેજિસ્ટ્રેશન - એડિશન થાય છે. 5 મિનિટ પહેલા પણ જો New Biodata Profile આવે એટલે સૌથી પહેલા તમને મળે છે.
✅ Vivah - Marriage થઇ ગયા હોય તેવા Biodata Profiles સતત રીમુવ થાય છે.
✅ WhatsApp ma Daily Biodata મળે છે.
✅ Personal Biodata Posting Services મળે છે. તમારો બાયોડેટા હજારો રેજીસ્ટર્ડ પેરેન્ટ્સ - ઉમેદવાર ને અમે WhatsApp થી પહોંચતો કરીયે છે. (અને આમ તમને 3-5 ઘણી વધુ inquiries આવે છે)
✅ તમને અમારી એક્સપર્ટ ભૂદેવ team નું Personal Help & Guidance મળે છે. અમે 7 વર્ષ મા 27 ભૂદેવ વિવાહ વેબસાઈટ નું નિર્માણ, 39 ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન, 210+ બુકલેટ camp, તથા આમ કુલ 45 જણ ની Team એ 2 લાખ થી વધુ ભૂદેવો ના બાયોડેટા પ્રોફાઈલ્સ હેન્ડલ કર્યા છે. Approx 50,000+ વિવાહ કરાવ્યા નો અનુભવ છે.
✅ Android App Access મળે છે
✅ Bhudev Matrimony Welcome-Kit મળે છે
✅ 18 Chapters વાળી Bhudev Matrimony Guidelines Handbook Free મળે છે.
✅ AI based Biodata Design Service મળે છે
✅ Primary Astrology Guidance મળે છે.
✅ Bhudev Matrimony Website મા રેજિસ્ટ્રેશન પછી, તમારો Biodata, સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ મેટ્રિમોની Largest Website મા Display & Feature થાય છે.
✅ તમને Website Login I'd & Password મળે છે એટલે તમારા Biodata ની Safety - Security રહે છે. તમને SSL, HTTPS તથા ISO 9001 Certified Website Services મળે છે. જયારે Booklet કે PDF તો કોઈના પણ હાથ મા જઈ શકે છે. એટલે તેમાં મોટુ Risk રહેલું છે.
✅ તમને Membership I'd તથા Membership Card મળે છે. જેથી પછી, તમારો બાયોડેટા અજાણ્યો નથી રહેતો. Credibility વધી જાય છે. એટલે તરત બધા ભૂદેવો Trust કરે છે. અને Vivah જલ્દી થાય છે.
તો પછી નિર્ણય સરળ છે : હવે તમે જાતેજ પોતાનો નિર્ણય લઇ શકો છો. પોતાનેજ નીચે મુજબ ના સવાલ પૂછીને.
આપણે યોગ્ય વિવાહ પાત્ર સર્ચ મા બિનજરૂરી Delay કરવો છે કે પછી યોગ્ય Fast Result જોઈએ છે?
આપણે વારંવાર નવી Biodata Booklet ખરીદવી કે પછી, આપણી Smart Bhudev Matrimony Website મા આપણા પોતાના સુખી લગ્ન-જીવન માટેનું One-time Smart investment કરવું ?
આપણે Unlimited સતત નવા બાયોડેટા મળે અને પોતાના યોગ્ય સારુ profile choice મળે તેવું પસંદ છે કે લિમિટેડ બાયોડેટા - લિમિટેડ ચોઈસ થી આગળ વધીને પાત્ર પસંદગી કરવી છે ?
આપણે બુકલેટ લઈને પોતાની જાતે બધી મેહનત કરવી છે કે પછી ભૂદેવ એક્સપર્ટ team ની 21 personal services ની મદદ થી વધુ સારુ તથા Fast Result પ્રાપ્ત કરવું છે?
આપણેજ જાતેજ નક્કી કરવાનું કે આપણે આ જીવનસાથી પ્રોફાઈલ સર્ચ ની કઠિન પરીક્ષા મા, 40% એ પાસ થવું, કે પછી 95% એ વધુ ઉત્કૃષ્ટ તથા સુયોગ્ય જીવનસાથી પાત્ર પ્રાપ્ત કરીને પોતાનું આખુ લગ્નજીવન - સંતતી તથા આપણી આવનારી અનેક પેઢીઓ ને સુખી - સ્વસ્થ તથા સમૃદ્ધ જોવા છે.?
Answer : તો યોગ્ય જીવનસાથી ની શોધ મા, વધુ સારા પરિણામ માટે, આપણી Samast Brahman - Bhudev Matrimony Website Services મા રેજિસ્ટ્રેશન વધુ યોગ્ય તથા વધુ લાભદાયક રહેશે, તેમાં શંકા નું કોઈ સ્થાન નથી. Bhudev Matrimony Website Registration is 100% safe, secured, result-oriented, & guranteed better choice than any Biodata Booklet.