Matrimony કે અન્ય ક્ષેત્ર મા Cheating, Fraud, કે ભ્રષ્ટાચાર થી બચવાં માટે, આટલુ અવશ્ય Read કરશો : (Gov. Of India, તથા ISO policies મુજબ) ભૂદેવો ના લોકહિત મા એક જરૂરી મેસેજ)
~~~~~~~~~~~~~~
જીવન ના દરેક Field મા છેતરપિંડી, ફ્રોડ, ભ્રષ્ટાચાર કે ચીટિંગ થી બચવાં માટે આટલુ અવશ્ય ચેક કરશો, અને ધ્યાનપૂર્વક Guidelines ફોલો કરશો :
આજે Government Offices હોય, Hospitals હોય, School - College હોય , Travel & Visa Services હોય, Restaurant - Hotels હોય, Property Business હોય, Electronics Products હોય, Vegetables - Fruits - Grocery હોય, કે, Petrol Pumps હોય....
કે પછી વિવિધ પ્રકાર ની Online - Offline Services હોય, જેમ કે Vivah - Matrimony Services, Internet Services, Telecom Services વગેરે હોય, Cheating & Fraud થી પોતાને બચાવવા માટે નીચે મુજબ ની Guidelines ધ્યાન રાખશો :
(ખાસ કરીને Gujarati Brahman Matrimony Field મા વિશ્વાસ ત્યારેજ કરો જયારે Service provider નીચે મુજબ Guidelines Follow કરતા હોય)
(1) Organization Background Check :
Company Registration :જે - તે સંસ્થા Goi MCA - RoC (Gov Of India - Ministry of Corporate Affairs - Registrar of Company મા, Pvt. Ltd Company, અથવા Trust તરીકે અથવા MSME તરીકે registered છે. તે સંસ્થા GST Filing, ITR Filing, Gov. Compliances કરે છે ?
GST & Other Compliance : તે સંસ્થા GST Number Registration ધરાવે છે? Company PAN છે? AOC, MOC, Comp. Incorporation કે Org. Establishment Certificate છે ?
ISO 9001 Certified : શું તેમની સંસ્થા International Credibility & Certification ધરાવે છે? Eg. ISO 9001 Certified છે ?
Registered Offices : તેમની Registered Offices છે. કે પછી, પાર્ટ ટાઈમ પોતાની ઘરે થીજ ઓપેરેટ કરે છે. તેઓ પોતાના Work મે લઈને કેટલા Sincere & Dedicated છે ?
Full-time Staff & Company File : તેઓની પાસે તમને સારી Services આપવા માટે Educated, Qualified Experienced & Full-time Staff છે ? તેમનું વિશ્વાસપાત્ર ગુજરાતી બ્રાહ્મણ Management છે ? Directors ના Aadhar Card, PAN Card વગેરે Check કરો. *આ માટે તેમને કહો કે તમારી સંસ્થા ની Official File બતાવો*.
(2) Matrimony Info Check :
Official Matrimony Websites : તેઓની Official Matrimonial Websites છે? તેમાં તમારા યોગ્ય પૂરતા 100% Genuine & KYC Verified મેટ્રિમોની બાયોડેટા છે ? કે પછી ખાલી વાતોજ કરે છે ?
Categorized Biodata Choice ::તેમની પાસે અલગ - અલગ ચોઈસ મુજબ, કે કેટેગરી મુજબ અલગ Websites છે? Categorical બાયોડેટા છે? કે પછી બધા બાયોડેટા ભેગા છે. ભેગા બાયોડેટા ની Website અથવા બુકલેટ હશે તો, દરેક પ્રકાર ના લોકો એકબીજાને ફોન કરશે. જેમ કે Unmarried, ડિવોર્સ વાળા, vidhwa - વિધુર, 10 pass, Diploma, Undergrads, મોટી ઉંમર વાળા, Local Candidate NRI ને કોન્ટેક્ટ કરશે. આવું બધું થશે અને બધાજ અંદર અંદર હેરાન થશે. એટલે હમેશા તમારી પોતાની ચોઈસ અને પોતાની Chosen Category મુજબ Website મા રેજિસ્ટ્રેશન કરવાનો આગ્રહ રાખો.
License & Certificate : શું તેમની પાસે પોતાનું Software License છે ? શું તેઓની Websites SSL & HTTPS certified છે ?
Social Media Reviews : તેમના Social Media મા Good Reviews & Ratings છે ?
Full-time Services: તમને Full-time Services આપે છે કે પછી પોતાનો થોડો-ઘણો સમય આપીને ખાલી વાતો કરે છે ?
Martrimony Events : શું તેઓ Meetings, પસંદગી મેળા , Training Seminars, Get-Together Events જેવા Online - Offline આયોજનો વગેરે કરે છે ?
How many Successful Vivah : દર મહિને કેટલા Vivah - Marriage કરાવે છે ? Marriage Done થાય તે યાદી (List) છે તેમની પાસે ?
New Biodata Registrations : તેમની સંસ્થા કે Websites મા દર મહિને કેટલા New Registration આવે છે ?
(3) Technical - Biodata - Services & Benefits આપે છે ?
શું આ મુજબ ના જરૂરી Matrimony Services & Benefits તેઓ આપે છે ?
Bhudev Matrimony માં Registration - 21 Services & Benefits નીચે મુજબ છે :
✅ Unlimited Biodata
✅ New Biodata સતત Update
✅ તમારી Choice મુજબ Profiles
✅ Smart Features in Website
✅ Direct WhatsApp Chatting
✅ Unlimited Express Interest
✅ Smart Biodata Tracking Dashboard
✅ Free Parichay Sammelan Registration
✅ Free E-Booklets
✅ 36 E-Booklets + 10,000+ Biodata Library
✅ Married Profiles Removal
✅ Daily WhatsApp Biodata
✅ Personal Biodata Posting Service
✅ Expert Team Personal Guidance
✅ Android App Access
✅ Welcome Kit
✅ 18-Chapter Guidelines Handbook
✅ AI-Based Biodata Design
✅ Primary Astrology Guidance
✅ Biodata Display & Feature in Website
✅ Membership ID + Membership Card
Conclusion :
આજે જે રીતે, યોગ્ય Education માટે આખી Modern School & College ની Education Support System હોય છે, સારા સ્વાસ્થ્ય માટે Modern Healthcare Support System હોય છે, બસ તેજ રીતે, દરેક ને યોગ્ય જીવનસાથીની શોધ માટે માત્ર અમુક Biodata નહીં, પરંતુ એક આખી Complete Matrimony Support System, ની જરૂર પડે છે, અને આખી સપોર્ટ સિસ્ટમ આજે Bhudev Matrimony તમને આપે છે !
સારો નિર્ણય + સાચો નિર્ણય + વહેવારૂ નિર્ણય + સમજદાર નિર્ણય = કાર્ય સફળતા ની ચાવી
આભાર સહ,
ભૂદેવ નેટવર્ક - ભૂદેવ મેટ્રિમોની
BhudevMatrimony.com
NRI.BhudevMatrimony.com
(ઓફિસ : અમદાવાદ | વડોદરા | રાજકોટ)